Vadodara Crime | એક જ સમાજના બે પરિવારો વચ્ચે થઈ મારામારી, જાણો શું છે મામલો
Continues below advertisement
Vadodara Crime | સંગારવાડી વિસ્તારમાં એક જ સમાજના બે પરિવારો વચ્ચે મારામારી થઈ છે. આ મારમારીની ઘટનામાં સાતથી આઠ લોકોને ઈજા થઈ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
Continues below advertisement