શોધખોળ કરો

Vadodara: વડોદરાના કરજણમાં સીએનજી કારમાં બ્લાસ્ટ, ગેસ ભરાવતી વખતે CNG સિલિન્ડર ફાટ્યો

Vadodara: નેશનલ હાઈવે 48 પર કરજણ નજીક એક અત્યંત ભયાનક અને કાળજું કંપાવી દેનારી દુર્ઘટના સામે આવી છે. હાઈવે પર આવેલી જિંદાલ કંપની સામેના પેટ્રોલ-સીએનજી પંપ પર ગેસ રિફિલિંગ દરમિયાન એક કારમાં અચાનક પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. એક કારચાલક પોતાની સીએનજી ગાડીમાં ગેસ પુરાવવા માટે જિંદાલ કંપની પાસે આવેલા પંપ પર ઊભો હતો. કર્મચારી જ્યારે નોઝલ લગાવીને ગેસ ભરી રહ્યો હતો, ત્યારે અચાનક કોઈ અગમ્ય ટેકનિકલ ખામી કે અતિશય પ્રેશરને કારણે કારમાં સીએનજી ટેન્ક ધડાકાભેર ફાટી હતી.વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે કારના પતરાં અને કાચ દૂર-દૂર સુધી ઊડીને પડ્યા હતા. આ ધડાકાની ઝપેટમાં આવી જતાં બાજુમાં ઊભેલી અન્ય બે કારોને પણ મોટું નુકસાન પહોંચ્યું હતું.

વડોદરા વિડિઓઝ

Vadodara: વડોદરાના કરજણમાં સીએનજી કારમાં બ્લાસ્ટ, ગેસ ભરાવતી વખતે CNG સિલિન્ડર ફાટ્યો
Vadodara: વડોદરાના કરજણમાં સીએનજી કારમાં બ્લાસ્ટ, ગેસ ભરાવતી વખતે CNG સિલિન્ડર ફાટ્યો
આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

Embed widget