શોધખોળ કરો
India Vs Pakistan: ભારતના એક્શનથી ફફડ્યું પાકિસ્તાન, તાબડબોડ રાવલપિંડીમાં બોલાવી બેઠક
India Vs Pakistan: ભારતના એક્શનથી ફફડ્યું પાકિસ્તાન, તાબડબોડ રાવલપિંડીમાં બોલાવી બેઠક
શું કઈક મોટું થવાનું છે? આ પ્રશ્નનો જવાબ પણ ટૂંક સમયમાં જ મળી જવાનો છે. ભારત બદલો લેશે અને ચોક્કસ લેશે, ફક્ત યોગ્ય સમયની રાહ જોઈ રહ્યું છે. આ જ કારણે પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ ગઈ છે. પાકિસ્તાની પીએમથી લઈ સેના પ્રમુખ પણ ફફડી ઉઠ્યા છે જેના પુરાવા છે આ દ્રશ્યો. જી હા પાકિસ્તાન આર્મીની એક મોટી બેઠક યોજાઈ છે. આ બેઠક પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ મુનિરે બોલાવી હતી... રાવલપિંડીમાં પાકિસ્તાનના આર્મી હેડ ક્વાર્ટરમાં બેઠક મળી જેમાં જનરલ મુનીરે કોર કમાંડર સાથે મંથન કર્યું હતું...
જામનગર
Jamnagar news: જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટિટયૂટ PMJAYમાંથી બહાર, 105 કાર્ડિયાક પ્રોસિજરમાં ગેરરીતિ બદલ કાર્યવાહી
Amreli News: ગૌહત્યા કેસમાં અમરેલી સેશન્સ કોર્ટે સંભળાવ્યો ઐતિહાસિક ચુકાદો
Junagadh News: જૂનાગઢ જેલમાં બંધ એક બુટલેગરના વાયરલ થયેલા કથિત પત્રથી મચી ગયો ખળભળાટ
Red Fort Car Blast Update: દિલ્લી કાર વિસ્ફોટમાં વધુ એક શંકાસ્પદ કાર મળી
Rajkot News: રાજકોટ ગેંગવોરમાં ક્રાઈમબ્રાન્ચની કાર્યવાહી, વધુ ત્રણ આરોપીની પોલીસે કરી ધરપકડ
આગળ જુઓ
Advertisement
Advertisement
















