શોધખોળ કરો

Iran US Deal News : અમેરિકા ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી, સમગ્ર વિશ્વએ રાહતનો શ્વાસ લીધો

અમેરિકા અને ઈરાન વચ્ચે 108 દિવસના સંઘર્ષ બાદ શાંતિ સમજૂતી થતા સમગ્ર વિશ્વએ રાહતનો શ્વાસ લીધો..અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી થઈ ગઈ છે,જેના પછી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ટોલ-ફ્રી કરવાની મંજૂરી આપી અને અમેરિકી નાકાબંધી તાત્કાલિક હટાવવાનો સત્તાવાર આદેશ જારી કર્યો. શરતો મુજબ ઈરાનના ક્રૂડ ઓઈલ, પેટ્રોકેમિકલ્સ અને તેની સાથે સંકળાયેલી તમામ પ્રોડ્કટ્સની નિકાલ પર લદાયેલા પ્રતિબંધ દૂર કરવામાં આવશે....ઈરાનને તેના તમામ વૈશ્વિક નાણાકીય સંસાધનો અને બેકિંગ વ્યવસ્થાઓનો પૂરો એક્સેસ પાછો મળશે...આ ઉપરાંત 60 દિવસની મધ્યસ્થી વાટાઘાટો દરમિયાન અમેરિકાએ ફ્રી કરેલા ઈરાનના 24 અબજ ડોલર મુક્ત કરાશે..જેમાંથી 12 અબજ ડોલર વાતચીત શરૂ થતા પહેલા જ રિલીઝ કરવા પડશે...
અમેરિકા અને તેના સાથી દેશોએ ઈરાનના પુનનિર્માણ માટે અંદાજે 300 અબજ ડોલરની યોજનાઓ રજૂ કરવી પડશે...લેબનાન સહિત તમામ સૈન્ય મોરચાઓ પર ચાલી રહેલું યુદ્ધ તાત્કાલિક અને હંમેશા માટે બંધ થઈ જશે.. તો અમેરિકા ઇરાનની આંતરિક બાબતોમાં દખલ ન કરવા અને ઇરાનના સાર્વભૌમત્વનું સન્માન કરવાનું વચન આપશે....અમેરિકાએ લગાવેલ નૌસિકોની નાકાબંધી 30 દિવસની અંદર હટાવી લેશે....અમેરિકન સૈન્ય દળો ઈરાનની આસપાસના વિસ્તારો અને સરહદો પરથી પાછા હટી જશે....હોર્મુઝ ખાડીને ઈરાનની દેખરેખ અને વ્યવસ્થા હેઠળ 30 દિવસની અંદર ફરીથી સત્તાવાર રીતે વ્યાપારી જહાજો માટે ખૂલ્લી મુકી દેવાશે..પરમાણુ મુદ્દાઓ અને પ્રતિબંધોને કાયમી ધોરણે હટાવવા માટે આખરી કરાર સુધી પહોંચવા 60 દિવસનો ઓફિશિયલ સમયગાળો શરૂ થશે....ઈરાન પરમાણુ હથિયાર ન બનાવવા પોતાના એનપીટીના વચનને વૈશ્વિક સ્તરે ફરીથી દોહરાવશે...તો આ 60 દિવસની વાતચીત દરમિયાન અમેરિકા મિડલ ઈસ્ટ ક્ષેત્રમાં પોતાની સેના નહીં વધારે અને ઈરાન પર કોઈ નવા આર્થિક પ્રતિબંધો નહીં લગાવે..સૌથી મહત્વની બાબત એ છે કે ઈરાનનો વિવાદાસ્પદ મિસાઈલ પ્રોગ્રામ અને તેમના દ્વારા પ્રાદેશિક રેઝિસ્ટન્સ ગ્રુપને અપાતું સમર્થન આ શાંતિ સમજૂતીનો ભાગ નથી... બીજી તરફ, પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે દાવો કર્યો કે, ઈરાન અને અમેરિકા વચ્ચેના શાંતિ કરારમાં લેબનોનમાં યુદ્ધવિરામ પણ સામેલ..અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આ મહત્વની ડીલ માટે ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા.માર્કો રુબિયોએ આને ઐતિહાસિક ગણાવતા કહ્યું છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ સમજૂતી ટ્રમ્પના જન્મદિવસ પર થઈ છે.

દુનિયા વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ: 5 વર્ષમાં થશે ₹5.55 લાખની કમાણી, વાંચો સંપૂર્ણ વિગત

દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ

હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?

વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

Embed widget