વિસનગરઃ પાટીદાર મહિલાઓએ રૂપાલાને ઉભી પૂંછડીએ ભગાડ્યા, જુઓ વીડિયો
Continues below advertisement
વિસનગર: ગુજરાતમાં ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 14 ડિસેમ્બરના રોજ યોજાશે. વિસનગરમાંથી પ્રચાર માટે આવેલા ભાજપના પાટીદાર નેતા પરસોત્તમ રુપાલાએ પાટીદારોના વિરોધને પગલે ભાગવું પડયું છે. રેલવે સર્કલ પાસે તેમની પાછળ વેલણ અને થાળી લઈને 200 જેટલી મહિલાઓ દોડી વિરોધ નોંધાવ્યો હતો.
Continues below advertisement