વલસાડમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ ગયા પાણી, જુઓ વીડિયો

Continues below advertisement
વલસાડ જિલ્લા સહીત સંઘપ્રદેશ સેલવાસ માં એક અઠવાડિયા ના વિરામ બાદ મેઘરાજાએ ધુંઆધાર બેટિંગ કરી હતી. 
છેલ્લા એક અઠવાડિયાની રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ મોડી રાત્રીથી ધુંઆધાર બેટિંગ કરતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. વલસાડ જિલ્લાના પારડી, ઉમરગામ, વલસાડ, વાપી, કપરાડા, ધરમપુર વિસ્તારમાં મોડી રાત્રે થી પડી રહેલ વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram