રેશ્મા પટેલ અને વરુણ પટેલ ભાજપમાં જોડાયા છે, ત્યારે હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં રેશ્મા પટેલ ભાજપને ગાળો ભાંડી રહ્યા છે.