સ્ટેજ પર એક જ ખુરશી હતી તેથી બાપુએ બીજી ખુરશી મુકાવી કોને પોતાની પાસે બેસાડ્યા?
Continues below advertisement
અમદાવાદઃ આજે શંકરસિંહના જન્મદિવસની ગાંધીનગર ખાતે ઉજવણી ચાલી રહી છે. ત્યારે ગુજરાતના માજી મુખ્યમંત્રી દિલીપભાઈ પરીખ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ રાજપાની સરકારમાં મુખ્યમંત્રી હતા. તેમને શંકરસિંહે બાજુની ખુરશી પર બેસાડ્યા હતા.
Continues below advertisement