શંકરસિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપતાની સાથે શું કરી મોટી જાહેરાત? જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદઃ આજે શંકરસિંહ વાઘેલાએ પોતાના જન્મદિવસે જાહેરાત કરી હતી કે, હું આજથી જ કોંગ્રેસને મારામાંથી મુક્ત કરું છું. હું આ સાથે વિરોધપક્ષના નેતા પદેથી પણ રાજીનામું આપું છું. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, રાજ્યસભાની ચૂંટણી પણ ધારાસભ્ય પદેથી પણ રાજીનામું પણ આપી દઇશ, તેમ પણ જણાવ્યું હતું. આ સાથે તેઓ અન્ય કોઈ પાર્ટી સાથે નહીં જોડાવ તેવી જાહેરાત કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram