શોધખોળ કરો
Advertisement
વલસાડઃ સ્વામિનારાય મંદિરે દર્શન કરીને પરત ફરેલા દંપતીની ઘરના દરવાજા પાસે જ હત્યા, જુઓ વીડિયો
વલસાડઃ અટક-પારડીની વાકી નદીના પુલ પાસે પતિ-પત્નીની હત્યા કરેલી લાશ તેમના ઘરના આંગણામાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. અને ઘટના સ્થળે પોલીસ કાફલો ધસી આવ્યો હતો. કિરણભાઈ બાબુભાઈ પટેલ અને તેમની પત્ની જાગૃતિબેન બન્ને વલસાડના સ્વામિનારાયણ મંદિર ખાતે સત્સંગ માંથી રાત્રે ૯:૩૦ વાગ્યા પરત પોતાના ઘરે આવતા હતા, તે દરમિયાન તેમના ઘરના ગેટ પાસે બન્નેની કરપીણ હત્યા કરી ત્યાંથી ભાગી છૂટયા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બનાવ અંગે ઉચ્ચ અધિકારીઓ અને એસપી પણ પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી છે.
ગુજરાત
Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી
Ahmedabad Demolition : અમદાવાદમાં ગુંડાના ઘર પર ફરી વળ્યું દાદાનું બુલ્ડોઝર, ગુનેગારોની ખેર નહીં!
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન
Ahmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad:તલવાર વીંઝીને દાદાગીરી કરતા લુખ્ખા તત્વોની પોલીસે કરી ‘સર્વિસ’, લગંડાતા લંગડાતા માફી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement