કોવિડથી બચવા 5 મહત્વની ટીપ્સ બારીઓને શક્ય એટલી વાર ખુલ્લી રાખો હાથને વારંવાર ધોવાનું રાખો ખાંસી-છીંક વખતે મોં ઢાંકો માસ્ક પહેરવાનું ચાલુ રાખો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો