બિગ બોસ ફેમ નિક્કી તંબોલીનો બોલ્ડ અવતાર

બિગ બોસ ફેમ નિક્કી તંબોલી તેના બોલ્ડ સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર લાઈમલાઈટ થતી રહે છે.

જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, ત્યારે ચાહકો તેના ફોટા પર લાઈક્સ અને કોમેન્ટ્સ દ્વારા તેમની પ્રતિક્રિયા આપે છે.

નિક્કીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરોથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે.

અભિનેત્રી નિક્કી તંબોલી ફરી એકવાર તેના હોટ અને બોલ્ડ લુકના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.

તે દરેક વખતે પોતાના લુકને લઈને ઈન્ટરનેટ પર હંગામો મચાવતી રહે છે. નિક્કીની દરેક સ્ટાઇલ ચાહકોમાં ટ્રેન્ડ કરે છે.