આધાર માટેની 10 સેફ્ટી ટિપ્સ જાણો
કોઇ અનાધિકૃત વ્યક્તિને આધાર નંબર શેર ન કરો
અનાધિકૃત વ્યક્તિને વન ટાઇમ ઓટીપી શેર ન કરો
પબ્લિક કમ્પ્યુટરમાં આધાર ડાઉન કર્યું હોય તો ડિલિટ કરવાનું ન ભૂલો
આધારની કોપી સબમિટ કરો ત્યાં હેતુ લખવાનું ન ભૂલો
UIDAIની વેબસાઇટ પર આધારની હિસ્ટ્રીને ટ્રેક કરી શકો છો
અહીં આપ ડિટેલ્સ જાણી શકો છો
યૂનિક આઇડેન્ટિફિકેશન કોડ ક્યાં ઉપયોગ કરવામાં આવ્યો છે.
નિયમિત રીતે આપના આધાર ટ્રાન્જેકશન પર વોચ રાખો.
UIDAIની વેબસાઇટ પર જઇને પણ ચેક કરો
આધારની બાયોમેટ્રીક લોક અથવા અનલોક સિસ્ટમ મોજૂદ છે કે નહીં?
તેનાથી આપના આધાર ડેટા સુરક્ષિત રહે છે