અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી પર્સનલને લઇને ચર્ચામાં છે.

નોરા ફતેહીની Economic Offences Wingએ પૂછપરછ કરી હતી.

શનિવારે નોરા ફતેહી મુંબઈમાં જોવા મળી હતી.

નોરા ફતેહી એકદમ કેઝ્યુઅલ અંદાજમાં જોવા મળી રહી છે.

નોરા ફતેહી એક્સેલ એન્ટરટેઈનમેન્ટની ઓફિસની બહાર જોવા મળી હતી.

સુકેશ ચંદ્રશેખર છેતરપિંડી કેસમાં નોરા ફતેહીને લગભગ 50 પ્રશ્નો પૂછ્યા હતા.

એજન્સી નોરાને ફરી એકવાર પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.

નોરાએ જણાવ્યું હતું કે જેકલીન ફર્નાન્ડીઝ સાથે તેનો કોઈ સંબંધ નથી.

તે કરણ જોહર અને માધુરી દીક્ષિત સાથે ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા'માં જજ છે.

All Photo Credit: Instagram