અભિનેત્રી પત્રલેખા રાજ કુમાર રાવની પત્ની છે

અભિનેત્રીની દરેક અદા પર ફેન્સ દિવાના બની જાય છે

પત્રલેખાએ એક્ટિંગની શરૂઆત ફિલ્મ સિટી લાઈટ્સથી કરી હતી

આ ફિલ્મમાં રાજ કુમાર લીડ રોલમાં હતો

પત્રલેખા આ લૂકમાં એકદમ હોટ લાગી રહી છે

ભારતીય પોષાકમાં પણ પત્રલેખા સુંદર લાગે છે

અભિનેત્રીના દરેક એક્સપ્રેશન્સ જોવા લાયક હોય છે

પત્રલેખા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરમાં ક્યૂટ લાગી રહી છે અભિનેત્રી

આ તસવીરની ફેન્સ ખુબ પ્રશંસા કરી રહ્યા છે