આમના શરીફે કરાવ્યું સિઝલીંગ ફોટોશૂટ ક્રોપ ટોપ અને ડેનિમ શોર્ટ્સમાં આમના ખુબ જ સુંદર લાગે છે આ સાથે આમનાએ હેટ અને ગોગલ્સ પહેર્યાં હતાં આમના તેની કાતિલ અદાઓથી ફેન્સના દિલ જીતે છે દરેક પોઝમાં આમના ખુબ જ સુંદરા દેખાય છે પોતાના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી આમના શરીફ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે આમના શરીફ આમના શરીફને લાખો ફેન્સ ફોલો કરે છે આમના તેના ફોટોને લઈ સતત ચર્ચામાં રહે છે આમનાએ આલૂ ચાટ ફિલ્મથી ફિલ્મી કરિયર શરુ કર્યુ હતું