ગદર’ ફેમ અમીષા પટેલ આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.

તાજેતરમાં જ તેણે ફેન્સ સાથે બિકીની તસવીરો શેર કરી છે, જે ઝડપથી વાયરલ થઇ રહી છે.

અમીષા પટેલે આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

જેમાં તે તડકામાં પોતાનું ફિગર ફ્લૉન્ટ કરી રહી છે.

અમીષા પટેલે યલો બિકીનીની સાથે પોતાના વાળને ખુલ્લા રાખ્યા છે

આ પહેલા એક્ટ્રેસ આ બ્લેક બિકીનીમાં એકદમ હૉટ લાગી રહી છે



સોશિયલ મીડિયા પર અમીષા પટેલ અવાર નવાર બિકિની લુકની તસવીરો શેર કરતી રહે છે



સોશ્યલ મીડિયા પર અમીષા પટેલને 4 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.



આ કારણે તેની દરેક તસવીરો અપલૉડ થતાંની સાથે જ વાયરલ થવા લાગે છે.



એક્ટ્રેસ આજકાલ ‘ગદર 2’ના શૂટિંગમાં બિઝી છે, જેની કેટલીય તસવીરો સામે પણ આવી ચૂકી છે.