પ્રિન્ટેડ બિકિનીમાં પોઝ આપતી વખતે અમીષા પટેલ ખૂબ હોટ લાગી. અમીષા પટેલનો બોલ્ડ અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે. બિકિની સાથે તેણે વ્હાઇટ શોર્ટ્સ પહેર્યુ છે. ગોગલ્સના કારણે તેનો લુક વધારે સ્ટઈલિશ લાગી રહ્યો છે. અમીષા પટેલનો લેટેસ્ટ લુક વાયરલ થયો છે. અહીંયા જુઓ વીડિયો અમીષા પટેલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે નિર્દેશક અનિલ શર્માની ફિલ્મ ગદર-2માં ટૂંક સમયાં તે નજરે પડશે. ઈન્સ્ટાગ્રામ પર તેના 4.5 મિલિયન ફોલોઅર્સ છે. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ