માલદિવમાં મસ્તી કરતી જોવા મળી અંજલી



બિચ કિનારે કુલ અંદાજમાં જોવા મળી અંજલી અરોરા

ખુલ્લાવાળમાં કિલ્લર પોઝ આપી રહી છે અભિનેત્રી

દરિયા કિનારે અંજલી અરોરાએ આપ્યા ગ્લેમરસ પોઝ

કંગનાના શો લોકઅપમાં જોવા મળી હતી અંજલી

આ શોમાં મુન્નવર સાથેના સંબંધોને લઈને ખુબ ચર્ચામાં આવી હતી

દર્શકોએ પણ બન્નેની જોડીને ખુબ પસંદ કરી હતી

સોશિયલ મીડિયા સેન્સેશન છે અંજલી અરોરા

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અંજલી

(All Photos-Instagram)