કંગના શર્માનો હોટ અંદાજ થયો વાયરલ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' ફેમ કંગના હોટ તસવીરોને લઈ ચર્ચામાં ફિટનેસ અને હિટ લુકના કારણે ચર્ચામાં રહે છે કંગનાની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે બોલ્ડ અને ગ્લેમરસ લુક જોવા મળી રહી છે કંગના શર્મા નિયમિત વર્કઆઉટ કરે છે ફિટનેસને લઈ એક્ટ્રેસ જાણીતી છે 2012માં મોડલ તરીકે કરિયરની શરૂઆત કરી હતી હોટ તસવીરોને લઈને સતત ચર્ચામાં રહે છે ફેન્સ તેના કાતિલ અંદાજને પસંદ કરે છે