બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા શર્માની સ્ટાઈલ ખૂબ જ બોલ્ડ છે.



અભિનેત્રીના બિકીની લુકની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.



'રાગિની MMS 2' ફેમ કરિશ્માની બોલ્ડનેસ સામે ઘણી બોલિવૂડ સુંદરીઓ ઝાંખી લાગે છે.



કરિશ્મા શર્મા પોતાની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ચર્ચામાં રહે છે.



કરિશ્મા અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે,



બિકીની પહેરીને કરિશ્માએ ઈન્ટરનેટનો પારો હાઈ કરી દીધો છે



ફેન્સને પણ અભિનેત્રી દરેક લુક પસંદ આવે છે



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી



અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



(All Photo Instagram)