એક્ટ્રેસ મલાઈકાની ગ્લેમરસ તસવીરો વાયરલ લેટેસ્ટ તસવીરોથી દર્શકોને ક્લિન બૉલ્ડ કર્યા સિલ્વર ગાઉનમાં જોવા મળી મલાઈકા પોતાની ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી ફેન્સ મલાઈકાની તસવીરોને લાઈક કરે છે એક્ટ્રેસ ફેન્સ માટે તસવીરો શેર કરે છે પોતાને ફિટ રાખવા મલાઈકા યોગા કરે છે મલાઈકા સોશિયલ મીડિયામાં એક્ટિવ છે આ પહેલા પણ તેણે હોટ તસવીરો શેર કરી છે બોલ્ડ લૂકને લઈ સતત ચર્ચામાં રહે છે