લગ્ન બાદ બદલાયો મૌની રોયનો ગ્લેમરસ અંદાજ 27 જાન્યુઆરી 2022 ના રોજ તેણે લગ્ન કર્યા મૌની રોય તેની એક કરતા વધુ ગ્લેમરસ તસવીરો શેર કરી રહી છે અથવા એમ કહીએ કે તે પહેલા કરતા પણ વધુ ગ્લેમરસ બની ગઈ છે. હા, આ અમે નથી કહી રહ્યા પરંતુ મૌની રોયની તસવીરો જ કહી રહી છે. એથનીક વસ્ત્રોમાં વધુ સુંદર દેખાય છે મૌની રોયની સ્ટાઈલના લાખો ચાહકો છે લગ્ન પછી મૌની રોયનો ચહેરો ચમક્યો! નવી વહુની ચમક છુપાઈ રહી નથી