મોડલ આઈરીસ ભાસ્કર મૈતી સોશિયલ મીડિયા એક્ટિવ રહે છે

તેણે બ્લેક આઉટફિટમાં ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે

આઇરિસ મૈતીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

તે દેશના ભૂતપૂર્વ ફૂટબોલર ભાસ્કર મૈતીની પુત્રી છે.

ભાસ્કર મૈતી વર્ષ 1979 એશિયન ગેમ્સમાં દેશની ટીમના ખેલાડી હતા.

આઇરિસ મૈતીની માતા ગૃહિણી છે અને તેનો એક ભાઈ પણ છે.

તેણે 2013માં બિગ બોસ બાંગ્લાની પ્રથમ સિઝનમાં ભાગ લીધો હતો.

આઇરિસ સોશિયલ મીડિયા પર ખૂબ જ બોલ્ડ ફોટા શેર કરતી રહે છે

તાજેતરમાં તેણે બ્લેક બ્રેલેટ અને ટાઈટ શોર્ટ્સમાં ફોટા શેર કર્યા છે.

All Photo Credit: Instagram