નૂપુર સેનનનો હૉટ લૂક આજકાલ ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહ્યો છે



નૂપુર સેનને નવા ફોટોશૂટથી ફેન્સના દિલ ધડકાવી દીધા છે



નૂપુર સેનને બ્રાઉન આઉટફિટમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



ખુલ્લા વાળ અને કેમેરાની સામે નૂપુર સેનન ખુબ ખાસ લાગી રહી છે



બ્લૂ ડ્રેસમાં નૂપુર સેનને સ્પેશ્યલ પીક્સ રીલીઝ કર્યા હતા



નૂપુર સેનને પેન્ટ શર્ટ અને ખુલ્લા વાળ સાથે પૉઝ આપ્યા હતા



નૂપુર સેનન બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ કૃતિ સેનનની બહેન છે



નુપુર સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી ચૂકી છે, બૉલીવુડમાં નથી



નૂપુર સેનન ટાઇગર નાગેશ્વર રાવ તેલુગુ ફિલ્મમાં દેખાશે



નૂપુર સેનન નૂરાની ચેહરા નામની બૉલીવુડ ફિલ્મમાં પણ કામ કરશે