નાયરા બેનર્જીનો નવરાત્રી લુક

વ્હાઈટ સાડીમાં સુંદર લાગી રહી છે નાયરા

નાયરાએ સાડી સાથે હેવી જ્વેલરી કેરી કરી છે

ગોલ્ડ જ્વેલરીમાં કહેર વર્તાવી રહી છે આયરા

નાયરાનો આ લુક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે

નાયરાને વાળને ખુલ્લા રાખ્યા છે

નાયરા સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે કનેક્ટ રહે છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે આયરા

નાયરાની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે

(All Photos-Instagram)