કેમેરાની સામે સ્ટાઇલિશ લૂકમાં દેખાઇ પૂજા હેગડે



પૂજા હેગડેની સ્ટાઇલિશ તસવીરો ઇન્ટરનેટ પર છવાઇ



પૂજા હેગડેએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો પૉસ્ટ કરી છે



પૂજા લેમન યલો સ્લીવલેસ બ્રાલેટ અને ડેનિમ જીન્સમાં કમાલની લાગી રહી છે



પૂજા હેગડેએ પોતાના લૂકને કમ્પેલટ કરવા માટે ન્યૂડ મેકઅપ કર્યો છે



પૂજા હેગડેએ વાળને ચોટલી સ્ટાઇલમાં બાંધેલા છે



સિલ્વર રિંગ્સ, હૂપ ઇયરરિંગ્સ અને બ્લેક હીલ્સ પૂજાના લૂકમાં ચાર ચાંદ લગાવે છે



પૂજા હેગડેની ફિલ્મ કીસી કા ભાઇ કીસી કી જાનમાં સલમાન ખાન સાથે દેખાશે