રાય લક્ષ્મી દક્ષિણની જાણીતી અભિનેત્રી અને મોડલ છે તેમણે કન્નડ, તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દી ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે જો કે, અભિનેત્રી તેના અભિનય કરતા વધુ સોશિયલ મીડિયા દ્વારા ચાહકોનું ધ્યાન વઘુ ખેંચે છે. અભિનેત્રીએ આ દિવસોમાં લેટેસ્ટ તસવીરો તેણે શેર કરી છે. કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી અભિનેત્રી તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે અભિનેત્રીની ફેન ફોલોઈંગ પણ મોટી છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે ફેન્સને તેનો દરેક અંદાજ ખુબ પસંદ આવે છે (All Photos-Intagram)