ગ્લેમરસ આઉટફીટમાં શિલ્પા કહેર વર્તાવે છે



શિલ્પા પોતાના સ્ટનિંગ લૂકથી ફેન્સને દિવાના બનાવી દે છે



આ લૂકમાં શિલ્પા ગજબ લાગી રહી છે



શિલ્પા પોતાની ફિટનેસનું ખુબ ધ્યાન રાખે છે



શિલ્પા આ ઉંમરે પણ ન્યૂ કમરને સુંદરતામાં ટક્કર આપે છે



શિલ્પાના ઈન્સ્ટા પર 23 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે



હંગામા 2 થી શિલ્પા શેટ્ટીએ બોલિવૂડમાં કમબેક કર્યું હતું



શિલ્પા પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે



શિલ્પાએ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા છે



અભિનેત્રી દરેક આફટફીટમાં સુંદર લાગે છે