તેલુગુ અભિનેત્રી Sidhika Sharma પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે.

હવે ફરી એકવાર Sidhika એ પોતાની લેટેસ્ટ તસવીરોથી ખળભળાટ મચાવ્યો હતો.

Sidhika બ્રાલેસ સ્ટાઈલમાં ફોટોશૂટ કરતી જોવા મળી રહી છે.

Sidhika શર્મા તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે.

ફિલ્મ 'પૈસા'માં સહાયક ભૂમિકા ભજવ્યા બાદ તે લોકપ્રિય થઇ હતી.

Sidhika સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે

તે પોતાની ખૂબ જ સુંદર તસવીરો શેર કરતી રહે છે.

આ હસીના બ્રાલેસ સ્ટાઈલમાં સાઈડથી ઓપન ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે

અભિનેત્રીને ફેશનેબલ આઉટફિટ્સ અને ટ્રાવેલિંગનો ખૂબ શોખ છે.

All Photo Credit: Instagram