એક્ટ્રેસ સની લિયોન પોતાની ગ્લેમરસ સ્ટાઇલથી ચર્ચામાં રહે છે

તેણે ફરી એકવાર સિઝલિંગ અંદાજમાં જોવા મળી રહી છે

તસવીરોમાં સની લિયોન એક ચમકદાર ફુલ સ્લેન્ડર બ્લુ શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે

ફોટામાં સની લિયોન ઇન્ડોર સેટઅપમાં પોઝ આપતી જોવા મળી રહી છે

સની લિયોને અત્યાર સુધી ઘણા આઈટમ સોંગ અને બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે.

સોશિયલ મીડિયા પર સની લિયોન એક્ટિવ રહે છે

તે પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે

સની લિયોન તેના બોલ્ડ સ્ટાઈલ અને કર્વી ફિગર માટે જાણીતી છે.

સની લિયોને થોડા સમયમાં લોકપ્રિયતા મેળવી છે

All Photo Credit: Instagram