સાઉથની જાણીતી અભિનેત્રી છે તમન્ના ભાટીયા

તમન્ના ભાટીયાએ સાઉથ ઈંડસ્ટ્રીમાં નામ બનાવ્યું

તમન્ના ભાટીયાનો કાતિલ અંદાજ થયો વાયરલ

તમન્નાએ ગ્રીન કલરનો ડ્રેસ પહેર્યો હતો

સિલ્વર ગાઉનમાં ગ્લેમરસ લાગે છે તમન્ના ભાટીયા

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે તમન્ના ભાટીયા

તમન્નાનો દરેક લૂગ ગ્લેમરસ હોય છે

તમન્ના ભાટીયા મિલ્ક બ્યુટી તરીકે ફેમસ છે

તમન્નાએ બોલીવુડની પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે

તમન્ના દરેક આઉટફિટ્સમાં ગ્લેમરસ લાગે છે