અદિતી રાવ હૈદરીએ સાડી લૂકની તસવીરો ઇન્ટરનેટ પર શેર કરી છે



ઓરેન્જ સાડીમાં નવાબી બ્યૂટી અદિતીનો જોવા મળ્યો ગૉર્ઝિયસ લૂક



અદિતીએ ગાજર કલરની સાડીમાં કેમેરા સામે શાનદાર પૉઝ આપ્યા છે



લૂકને પુરો કરવા અદિતીએ લૉન્ગ સિલ્કી હેર, ફૂલ સ્લીવ બ્લાઉઝ કેરી કર્યુ છે



અદિતીએ કાનમાં હેવી ઝૂમકા, કંગન અને હાઇ હીલ્સથી લુકે પુરો કર્યો છે



અદિતીની લાઇફ ખુબ સંઘર્ષમય રહી છે, 21ની ઉંમરે લગ્ન અને 25માં તલાક લીધા છે



આજે 'દિલ્લી 6' થી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુકનારી અદિતિનું નામ ખુબ મોટુ થઇ ગયુ છે



દિલ્લી 6થી પહેલા અદિતિ મલયાલમ ફિલ્મ 'પ્રજાપતિ' સાથે પોતાની ફિલ્મી કેરિયર ની શરૂઆત કરી ચૂકી હતી



અભિનેતા સત્યદીપ મિશ્રા સાથે અદિતીએ વર્ષ 2013માં તલાક લઇ લીધા હતા



તમામ તસવીરો અદિતી રાવ હૈદરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે