PM કિસાન સન્માન નિધિનો હપ્તો ટૂંક સમયમાં રિલીઝ થશે.
ABP Asmita

PM કિસાન સન્માન નિધિનો હપ્તો ટૂંક સમયમાં રિલીઝ થશે.

દેશભરના કરોડો ખેડૂતો આ હપ્તાની રાહ જોઈ રહ્યા છે
ABP Asmita

દેશભરના કરોડો ખેડૂતો આ હપ્તાની રાહ જોઈ રહ્યા છે

આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6 હજાર રૂપિયા જમા થાય છે.
ABP Asmita

આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6 હજાર રૂપિયા જમા થાય છે.

પરંતુ અનેક ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિના પૈસા નહીં મળે.
ABP Asmita

પરંતુ અનેક ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિના પૈસા નહીં મળે.

ABP Asmita

જે ખેડૂતોએ પોતાના ખાતામાં ઈ કેવાયસી નથી કરાવ્યું

ABP Asmita

પીએમ કિસાન યોજના હેઠળ તેમના ખાતામાં પૈસા નહીં આવે

ABP Asmita

જે ખેડૂતોના બેંક ખાતા, નામ કે દસ્તાવેજોમાં કોઈપણ પ્રકારની વિસંગતતા હોય.

ABP Asmita

સ્કીમના પૈસા તેમના ખાતામાં પણ નહીં આવે

ABP Asmita

ઇ-કેવાયસી પછી, આવા ઘણા ખેડૂતોની ઓળખ પણ કરવામાં આવી છે.

જેમાં એક જ પરિવારના ઘણા લોકો આ યોજનો લાભ લઈ રહ્યા છે.

આવા ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિના પૈસા નહીં આવે.