ભારતના ઘણા શહેરો ફળો માટે પણ જાણીતા છે

Published by: gujarati.abplive.com

તો બીજી તરફ એક શહેર છે જ્યાં સૌથી વધુ સ્ટોબેરી થાય છે

Published by: gujarati.abplive.com

મહારાષ્ટ્રના મહાબલેશ્વરને ભારતની સ્ટ્રોબેરીની રાજધાની કહેવામાં આવે છે

Published by: gujarati.abplive.com

મહાબલેશ્વર સતારા જિલ્લામાં આવેલું એક પ્રખ્યાત હિલ સ્ટેશન છે, જ્યાં દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે.

Published by: gujarati.abplive.com

સમગ્ર ભારતમાં જેટલી પણ સ્ટ્રોબેરીનું ઉત્પાદન થાય છે, તેમાંથી લગભગ 80 ટકા હિસ્સો માત્ર મહાબલેશ્વરમાંથી આવે છે.

Published by: gujarati.abplive.com

મહાબલેશ્વરનું તાપમાન અને ત્યાંની લાલ લેટરાઈટ માટી સ્ટ્રોબેરીની ખેતી માટે સૌથી વધુ અનુકૂળ માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

અહીં અનેક પ્રકારની સ્ટ્રોબેરી ઉગાડવામાં આવે છે, જેમાં સૌથી વધુ ચાંડલર જાતની ખેતી થાય છે.

Published by: gujarati.abplive.com

આ ઉપરાંત, સ્વીટ ચાર્લી અને કેમારોસા જેવી જાતોની પણ મોટા પાયે ખેતી કરવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

નોંધનિય છે કે, સ્ટ્રોબેરીનું સેવન કરવાના ઘણા હેલ્થ બેનિફિટ્સ પણ છે

Published by: gujarati.abplive.com

Published by: gujarati.abplive.com