ભારે ઉકળાટ બાદ અમદાવાદમાં વરસાદનું આગમન અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ શહેરના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો દિવસે રાત્રી જેવું વાતાવરણ જોવા મળ્યું ગોતા,પ્રહલાદનગર અને એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા અમદાવાદીઓને ગરમીથી મળી રાહત કાળા ડિબાંગ વાદળો છવાતા વિજિબિલિટી ઘટી રસ્તા પર વરસાદી પાણી ભરાતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા લાંબા સમય બાદ અમદાવાદમાં વરસાદનું આગમન