UPના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવે પણ બીકોમ કર્યું છે જ્યોતિરાદિત્ય સિંધિયાની પત્ની પ્રિયદર્શની રાજે આર્ટ્સ ગ્રેજ્યુએટ છે દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે પણ એમબીએ કર્યું છે રાજ્યવર્ધન સિંહ રાઠોરની પત્ની ગાયત્રી રાઠોર એમબીબીએસ ગ્રેજ્યુએટ છે બાબુલ સુપ્રિયોની પત્ની રચના શર્મા એરહોસ્ટેસ પણ બની હતી.