ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સુપરસ્ટાર છે.


ફેન્સની સાથે દરેક પલને શેર કરે છે અક્ષરા


સુહાના મૌસમને માણતી અક્ષરા સિંહ


કેઝ્યુઅલ અને નોન મેકઅપ લૂકમાં અક્ષરા સિંહ


બિગ બોસમાં નજર આવી ચૂકી છે અક્ષરા


બિગ બોસ બાદ નાના પડદા પર પણ ફેમસ બની


બોલિવૂડમાંથી સારી ઓફરની રાહમાં છે અક્ષરા


સત્યમેવ જયતે ફિલ્મથી ભોજપુરીમાં ડેબ્યૂ કર્યું હતું


તેમના મ્યુઝિકલ વીડિયો પણ ખૂબ પસંદ કરાઇ છે.


ઇન્સ્ટાગ્રામ પર અક્ષરાના 4.7 મિલિયન ફોલોવર્સ છે