દૂધમાં કાજૂ પલાળીને ખાવાના અદભૂત ફાયદા

એનીમિયા, બ્લડ સુગરમાં ફાયદો થાય છે.

હૃદયરોગ વગેરેમાં પણ રાહત મળે છે.

કાજુવાળું દૂધ હાંડકાને મજબૂત કરે છે

કબજિયાતમાં પણ આ દૂધથી રાહત મળશે

કાજુયુક્ત દૂધથી વિટામિન-મિનરલ મળે છે.

કાજુયુક્ત દૂધ ઇમ્યનિટિમાં વધારો કરે છે.

હિમોગ્લોબિનની માત્રા પણ વધે છે

સ્કિનને પણ હેલ્ધી રાખે છે આ દૂધ