કુદરતાના ખોળે મસ્તી કરતી જોવા મળી આમલા



અમલ પોલ સાઉથ ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે.



તેણે વર્ષ 2008માં નીલથમારાથી તેની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.



એક ઉત્તમ અભિનેત્રી હોવા ઉપરાંત તે એક ફિલ્મ નિર્માતા પણ છે.



અમલા પોલે તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા બતાવી છે.



અભિનેત્રીની ફિલ્મ Aadai ચર્ચામાં રહી હતી



આ સિવાય અમલા પોલ મહેશ ભટ્ટની વેબ સિરીઝ રંજીશ હી સહીમાં જોવા મળી છે.



છેલ્લી વખત અમાલા પોલે સાયકોલોજિકલ-થ્રિલર ફિલ્મમાં કામ કર્યું હતું,



અમલાએ નાગા ચૈતન્ય, રામ ચરણ, અલ્લુ અર્જુન જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું છે



(All Photo Instagram)