અંજલિ અરોરા અભ્યાસમાં ઘણી સારી હતી.

અંજલિએ એક ઈન્ટરવ્યુમાં પોતાની વાત કહી હતી.

અંજલિ જ્યારે 12મામાં હતી ત્યારે તેના પિતાએ તેને કહ્યું કે સારા નંબર આવવા પર ફોન અપાવવાની વાત કહી હતી.

અંજલિ તેના પિતાની અપેક્ષાઓ પર ખરી ઉતરી

અંજલિ તેના પિતાના કહેવાથી 91% માર્કસ લાવી હતી.

અંજલિ ટોપ 4માં સામેલ હતી

અંજલિના પિતાએ ખુશ થઈને ફોન ગિફ્ટ કર્યો હતો.

આ ફોન સામાન્ય ન હતો પરંતુ iphone 6s હતો

અંજલિએ તેના પિતાને કહ્યું કે તેને આઈફોન જ જોઈએ

લોકઅપથી અંજલિને લોકપ્રિયતા મળી