સોશિયલ મીડિયા ક્વીન અંજલિ અરોરાની લેટેસ્ટ બિકીની તસવીરો સામે આવી છે



આ તસવીરો અંજલિએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.



આ તસવીરોમાં અંજલિ અરોરા દરિયા કિનારે બિકીનીમાં જોવા મળી રહી છે



કાચી બદામની છોકરી અંજિલની આ સ્ટાઈલ તમે પહેલા નહિ જોઈ હોય.



અંજલિ અરોરાની હોટનેસ સી બીચ પર સરળતાથી દેખાઈ આવે છે



અંજલિની બિકીની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.



અંજલિના આ ફોટાને ફેન્સ ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.



જણાવી દઈએ કે અંજલિ અભિનેત્રી કંગના રનૌતના OTT શો લોક અપમાં પણ જોવા મળી છે.



અંજલિ ભારતના ટોચના સોશિયલ મીડિયા પ્રભાવકોમાંથી એક છે



અંજલિના એકલા ઈન્સ્ટાગ્રામ પર 12.6 મિલિયન ફોલોઅર્સ છે