બોલિવૂડ એક્ટર વરુણ ધવનની ભત્રીજી અંજિની ધવન ખૂબ બોલ્ડ દેખાય છે

તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે

અંજિની ધવન અવારનવાર પોતાના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.

અંજિની ધવનની ઇન્સ્ટાગ્રામ પર મોટી ફેન ફોલોઇંગ છે

તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.

અંજિની ધવનની કિલર સ્ટાઈલ લોકોને પસંદ આવી રહી છે

અંજિની ધવને બિકીનીમા અનેક તસવીરો પોસ્ટ કરતી રહે છે

અંજિની ધવને બીચ પર વ્હાઇટ રંગની બિકીનીમાં મજા માણી હતી.

અંજિની ધવન તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

All Photo Credit: Instagram