અભિનેત્રી રૂપાલી ગાંગુલીને લોકપ્રિય શો 'અનુપમા'થી લોકપ્રિયતા મળી છે અભિનેત્રીને 19 વર્ષની ઉંમરે મિથુન સાથે પ્રેમ સંબંધ હતો. 'અનુપમા'માં પોતાના અભિનયથી રૂપાલી ગાંગુલી નાના પડદા પર રાજ કરી રહી છે ટીવી પર રાજ કરતી અભિનેત્રીએ મિથુન ચક્રવર્તી સાથે પણ રોમાન્સ કર્યો છે. રૂપાલીએ ટીવીની સાથે સાથે ફિલ્મી દુનિયામાં પણ પોતાની પ્રતિભા બતાવી છે. અભિનેત્રી મિથુન ચક્રવર્તી સાથે ફિલ્મ 'અંગાર'માં લીડ રોલમાં જોવા મળી હતી. રૂપાલીએ આ ફિલ્મમાં મિથુન સાથે ઘણા રોમેન્ટિક અને બોલ્ડ સીન્સ પણ આપ્યા હતા. ત્યારે રૂપાલી માત્ર 19 વર્ષની હતી. આ ફિલ્મ રૂપાલીના પિતા અનિલ ગાંગુલીએ ડિરેક્ટ કરી હતી. All Photo Credit: Instagram