વિટામિન સી, એ, કોપરની માત્રા ભરપૂર છે

એપ્પલ ખાવાથી- લગાવવાથી સ્કિન ગ્લોઇંગ બને છે

એપ્પલથી ડેમેજ સેલ્સ રિપેર થાય છે

એપ્પલનું ફેસ પેક બનાવીને ચહેરા પર લગાવો

એપ્પલના પલ્પમાં દહીં લીંબુ મિક્સ કરીને લગાવો

સૂકી ત્વચા માટે તેમાં ગ્લિસરીન- ગુલાબજળ ઉમેરો

સેન્સેટિવ સ્કિન માટે એપ્પલ પલ્પમાં મલાઇ મિકસ કરો

આમ સ્કિન ટાઇપ મુજબ એપ્પલ ફેસ પેક બનાવી લો

30 મિનિટ ચહેરા પર રહેવા દો બાદ ફેસ વોશ કરી લો