ગણેશ વિસર્જન સમયે ન કરો આ ભૂલ

Published by: abpasmita.in

ગણેશ વિસર્જનનો દિવસ ભક્તો માટે ખાસ અને ભાવનાત્મક હોય છે.

Published by: abpasmita.in

વિસર્જન પહેલાં ગણેશજીની વિધિવત પૂજા કરવાની પરંપરા છે.

Published by: abpasmita.in

ગણેશજીને વિદાય આપતી વખતે ઉતાવળ ન કરવી જોઈએ.

Published by: abpasmita.in

વિસર્જન પહેલાં ભગવાનને ફૂલ, દુર્વા અને પ્રસાદ અર્પણ કરી શકાય છે.

Published by: abpasmita.in

પૂજા સામગ્રીને નદી કે તળાવમાં ફેંકવાનું ટાળવું જોઈએ

Published by: abpasmita.in

આરતી કરીને જ વિદાય કરો

Published by: abpasmita.in

ગણેશજીના કાનમાં આપના મનોરથ કરો

Published by: abpasmita.in

વિસર્જન પહેલા આખા ઘરમાં ગણેશજીની પરિક્રમા કરાવો

Published by: abpasmita.in

ગણપતિની મૂર્તિને નદીમાં નહી પરંતુ ધરમાં જ ટબમાં વિસર્જિત કરો

Published by: abpasmita.in