ધન પ્રાપ્તિ માટે આ જ્યોતિષી ઉપાય કરો સવારે સાંજે ઘરમાં દીપક અચૂક કરો સંધ્યા સમયે ક્યારેય ઘર બંધ ન રાખો સવારે જાગીને પહેલા ઝાડુ લગાવો સાંજે ક્યારેય પણ કચરો ન કાઢવો જોઇએ. સંધ્યા સમયે ઘરમાં અંધારુ ક્યારેય ન રાખો સંધ્યા સમયે ઘરમાં લાઇટ ઓન કરી દો ગરીબોને અન્નનું દાન કરો ઝાડુ ફેંકો નહીં તેને પગ પણ ન અડકાવશો