ઘરમાં શિવલિંગ છે તો આ નિયમ કરો ફોલો

Published by: gujarati.abplive.com

ઘરમાં શિવલિંગ રાખ્યું હોય તો તેની યોગ્ય રીતે પૂજા કરવી જરૂરી છે

Published by: gujarati.abplive.com

શિવલિંગને હંમેશાં સ્વચ્છ અને પવિત્ર સ્થાન પર રાખો.

Published by: gujarati.abplive.com

દરરોજ શિવલિંગ પર સ્વચ્છ જળ અર્પણ કરો

Published by: gujarati.abplive.com

ઘરમાં શિવલિંગ સ્થાપિત કર્યાં બાદ રોજ પૂજા કરવી જરૂરી છે

Published by: gujarati.abplive.com

જો ઘર બંધ કરીને બહાર જાવ છો તો માનસિક પૂજ કરવી જોઇએ

Published by: gujarati.abplive.com

ઘરમાં શિવલિંગ અંગૂઠાથી મોટી સાઇઝનું ન હોવું જોઇએ

Published by: gujarati.abplive.com

પૂજા સ્થળે અનાવશ્યક વસ્તુઓનો ઢગલો ન કરો.

Published by: gujarati.abplive.com

શિવલિંગ પાસે દીવો પ્રગટાવતી વખતે આગની સલામતીનું ધ્યાન રાખો.

Published by: gujarati.abplive.com

ઘરના પૂજા સ્થળે નિયમિત રીતે સફાઈ કરવી શુભ માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

પરંપરાગત માન્યતાઓ મુજબ નિયમિત ભક્તિ અને સ્વચ્છતાનું વિશેષ મહત્વ છે.

Published by: gujarati.abplive.com