વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરનું કેન્દ્ર દૈવી ઉર્જાનું કેન્દ્ર હોય છે.

Published by: gujarati.abplive.com
Image Source: freepik

એટલા માટે ઘરના કેન્દ્રને બ્રહ્મ સ્થાન પણ કહેવામાં આવે છે.

Image Source: freepik

વાસ્તુ અનુસાર, ઘરના કેન્દ્રમાં ખાસ વસ્તુઓ મૂકવાથી તમને ધનની પ્રાપ્તિ થઈ શકે છે.

Image Source: freepik

તે ઉપરાંત જીવનની દરેક મુશ્કેલી પણ હળવી થઈ શકે છે.

Image Source: freepik

આ ચાર વસ્તુઓ ઘરના કેન્દ્રમાં રાખવાથી તમણે લાભ મળશે.

Image Source: freepik

ધાતુનો હાથી

Image Source: freepik

ધાતુનો કાચબો

Image Source: freepik

શ્રી યંત્ર

Image Source: freepik

પિરામિડ

Image Source: freepik

Disclaimer:  અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

Image Source: freepik