Vastu Tips: રસોડાની આ વાસ્તુ ટિપ્સ કરો ફોલો, સુખ સમદ્ધિમાં થશે વૃદ્ધિ

Published by: abpasmita.in

રસોડું ઘરની સમૃદ્ધિ અને સુખનું કેન્દ્ર માનવામાં આવે છે

Published by: abpasmita.in

રસોડું દક્ષિણ-પૂર્વ દિશામાં હોવું શુભ ગણાય છે.

Published by: abpasmita.in

ગેસ સ્ટોવ હંમેશા પૂર્વ દિશા તરફ મુખ રાખીને વાપરો

Published by: abpasmita.in

રસોડામાં તૂટેલા વાસણો રાખવાથી નકારાત્મકતા વધે છે.

Published by: abpasmita.in

પાણી અને અગ્નિ તત્વને એકબીજાની નજીક ન રાખો

Published by: abpasmita.in

રસોડું હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવું જોઈએ.

Published by: abpasmita.in

અનાજના ડબ્બા ક્યારેય ખાલી ન રાખવા.

Published by: abpasmita.in

રસોડામાં કાળો રંગ અવોઇડ કરો

Published by: abpasmita.in

હળવા અને ઠંડા રંગોનો વધુ ઉપયોગ કરો.

Published by: abpasmita.in

રસોડામાં દીવો પ્રગટાવવાથી સકારાત્મક ઊર્જા વધે છે.

Published by: abpasmita.in